એક ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ $CB$ મોડમાં $5 \, k\Omega$ ના લોડ અવરોધ સાથે એમ્પ્લીફાયર તરીકે થાય છે. એમ્પ્લીફાયરનો કરંટ ગેઇન $0.98$ છે અને ઇનપુટ અવરોધ $70 \, \Omega$ છે. તો વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇન અનુક્રમે કેટલા થશે?

  • A
    $70, 68.6$
  • B
    $80, 75.6$
  • C
    $60, 66.6$
  • D
    $90, 96.6$

Explore More

Similar Questions

$\hat{i}+2 \hat{j}+3 \hat{k}$ એ $-2 \hat{i}+3 \hat{j}+5 \hat{k}$ અને $7 \hat{i}-\hat{k}$ ને જોડતી રેખાનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?

લેંગમ્યુર આઈસોથર્મ (Langmuir isotherm) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
$I.$ મુક્ત વાયુ અને અધિશોષિત વાયુ ગતિશીલ સંતુલનમાં છે.
$II.$ તમામ અધિશોષણ સ્થાનો સમાન છે.
$III.$ શરૂઆતમાં અધિશોષિત થયેલ સ્તર આગળના અધિશોષણ માટે સબસ્ટ્રેટ તરીકે કાર્ય કરી શકે છે.
$IV.$ કોઈ ચોક્કસ સ્થાન પર અણુના અધિશોષિત થવાની ક્ષમતા પડોશી સ્થાનોના કબજાથી સ્વતંત્ર છે.
સાચા વિધાનો કયા છે?

$\left|\frac{z-2i}{z+2i}\right|=1$ નું સમાધાન કરતા બિંદુ $z=x+iy$ નો બિંદુપથ શું છે?

જો $m \begin{bmatrix} -3 & 4 \end{bmatrix} + n \begin{bmatrix} 4 & -3 \end{bmatrix} = \begin{bmatrix} 10 & -11 \end{bmatrix}$ હોય,તો $3m + 7n$ ની કિંમત શોધો.

એક ઘડિયાળ જે $20^{\circ} C$ તાપમાને સાચો સમય બતાવે છે,તેને $40^{\circ} C$ તાપમાને રાખવામાં આવે છે. જો લોલકનો રેખીય પ્રસરણાંક $12 \times 10^{-6} /{ }^{\circ} C$ હોય,તો તે દરરોજ કેટલો સમય ગુમાવશે કે મેળવશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo