ટ્રાન્સફોર્મરનો ઉપયોગ શેના માટે થાય છે?

  • A
    યોગ્ય $dc$ વોલ્ટેજ મેળવવા માટે
  • B
    $dc$ ને $ac$ માં રૂપાંતરિત કરવા માટે
  • C
    યોગ્ય $ac$ વોલ્ટેજ મેળવવા માટે
  • D
    $ac$ ને $dc$ માં રૂપાંતરિત કરવા માટે

Explore More

Similar Questions

એક સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ $1000\,V$ ની લાઇન પર $120\,V$ પર $20\,A$ પ્રવાહ મેળવવા માટે થાય છે. જો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા $80\%$ હોય,તો લાઇનમાંથી ખેંચાતો પ્રવાહ ......$A$ છે.

એક ટ્રાન્સફોર્મરના પ્રાયમરી અને સેકન્ડરી ગૂંચળામાં આંટાની સંખ્યા અનુક્રમે $1000$ અને $3000$ છે. જો ટ્રાન્સફોર્મરના પ્રાયમરી ગૂંચળાને $80 \,V$ a.c. આપવામાં આવે,તો સેકન્ડરી ગૂંચળાના પ્રતિ આંટા દીઠ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે ($\,V$ માં)?

$\text{એક ટ્રાન્સફોર્મરમાં પ્રાયમરી કોઈલમાં } 100 \text{ આંટા છે અને તેમાંથી } 8 \text{ A પ્રવાહ વહે છે। જો ઇનપુટ પાવર } 1 \text{ kW હોય, તો } 500 \text{ V આઉટપુટ મેળવવા માટે સેકન્ડરી કોઈલમાં આંટાની સંખ્યા કેટલી હશે?}$

Difficult
View Solution

એક સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી વોલ્ટેજ $220\,V$ અને પ્રવાહ $5\,A$ છે. સેકન્ડરી વોલ્ટેજ $22000\,V$ માલૂમ પડે છે. સેકન્ડરીમાં પ્રવાહ (નુકસાનને અવગણતા) ......$A$ છે.

એક યુટિલિટી કંપનીમાં જનરેટર $4000 \, V$ પર $100 \, A$ પ્રવાહ ઉત્પન્ન કરે છે. હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન પર મોકલતા પહેલા ટ્રાન્સફોર્મર દ્વારા વોલ્ટેજને વધારીને $240,000 \, V$ કરવામાં આવે છે. ટ્રાન્સમિશન લાઇનમાં પ્રવાહ ....... $A$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo