એક વેપારી માલની છાપેલી કિંમત પર $20 \%$ વેપારી વટાવ અને $6 \frac{1}{4} \%$ રોકડ વટાવ આપે છે અને તેને પડતર કિંમત પર $20 \%$ નો ચોખ્ખો નફો મળે છે. તો માલની કિંમત પડતર કિંમત કરતા કેટલા ટકા $(\%)$ વધારે છાપવી જોઈએ?

  • A
    $40$
  • B
    $50$
  • C
    $60$
  • D
    $70$

Explore More

Similar Questions

અમિતે $13$ ખુરશીઓ દરેકની $Rs. 115$ લેખે ખરીદી અને તે બધી $Rs. 1220$ માં વેચી દીધી. તો આ વ્યવહારમાં થયેલ નફો કે નુકસાન શોધો.

એક દુકાનદારે $30\, Kg$ ઘઉં $Rs.\, 45$ પ્રતિ $Kg$ ના ભાવે ખરીદ્યા. તેણે કુલ જથ્થાના $40\%$ ભાગને $Rs.\, 50$ પ્રતિ $Kg$ ના ભાવે વેચ્યા. કુલ $25\%$ નફો મેળવવા માટે તેણે બાકીનો જથ્થો આશરે કેટલા ભાવે ($Rs.$ માં) વેચવો જોઈએ?

એક દુકાનમાં પંખા પર $10 \%$ વળતર આપવામાં આવે છે. ક્લિયરન્સ સેલ દરમિયાન,અગાઉના વળતર આપેલ કિંમત પર વધારાનું $6 \%$ વળતર આપીને તેને $Rs. 846$ માં વેચવામાં આવે છે. પંખાની મૂળ છાપેલી કિંમત ($Rs.$ માં) કેટલી હશે?

Difficult
View Solution

એક દુકાનદાર બે વસ્તુઓ $Rs. 520$ માં ખરીદે છે. તેમાંથી એક વસ્તુ $16\%$ ના નફા સાથે અને બીજી વસ્તુ $10\%$ ની ખોટ સાથે વેચવામાં આવે છે,આમ કોઈ નફો કે નુકસાન થતું નથી. ખોટ સાથે વેચાયેલી વસ્તુની વેચાણ કિંમત કેટલી છે?

$Rs. 144000$ નો નફો ત્રણ ભાગીદારો અકરમ,બિપિન અને ચિંતન વચ્ચે $3 : 2 : 7$ ના પ્રમાણમાં વહેંચવાનો છે. તો ચિંતનને કેટલા $Rs.$ મળે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo