આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$1.5$ વક્રીભવનાંક ધરાવતા અને હવામાં $20 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા પાતળા લેન્સના ઉપરના અને નીચેના અડધા ભાગને અનુક્રમે $\mu_1 = 1.2$ અને $\mu_2 = 2.5$ વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમો વડે આવરી લેવામાં આવ્યો છે. જો વસ્તુને મુખ્ય અક્ષ પર મૂકવામાં આવે,તો તેના બે પ્રતિબિંબો રચાશે,એક ઉપરના ભાગમાંથી વક્રીભવન થયા પછી અને બીજું નીચેના ભાગમાંથી વક્રીભવન થયા પછી. વસ્તુ $\infty$ પર છે તેમ ગણતા,રચાતા બે પ્રતિબિંબો વચ્ચેનું અંતર ...... $cm$ હશે.

  • A
    $15$
  • B
    $40$
  • C
    $25$
  • D
    $65$

Explore More

Similar Questions

લેન્સનો પાવર વ્યાખ્યાયિત કરો અને પાવરનો $SI$ એકમ લખો.

પેરેક્સિયલ કિરણો (paraxial rays) એટલે શું?

કાચ (વક્રીભવનાંક $= 1.5$) માંથી બનેલ $f = 16 \; cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો પાતળો લેન્સ $1.42$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે. જો પ્રવાહીમાં તેની કેન્દ્રલંબાઈ $f_{l}$ હોય,તો ગુણોત્તર $f_{l} / f$ કયા પૂર્ણાંકની સૌથી નજીક છે?

એક અભિસારી લેન્સનો ઉપયોગ પડદા પર પ્રતિબિંબ મેળવવા માટે થાય છે. જ્યારે લેન્સનો ઉપરનો અડધો ભાગ અપારદર્શક પડદા વડે ઢાંકી દેવામાં આવે ત્યારે,

$1.5$ વક્રીભવનાંક ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર $3D$ છે. તેને $2$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં મૂકવામાં આવે છે. લેન્સનો નવો પાવર કેટલો થશે ($D$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo