એક ઉષ્મીય રીતે અલગ કરેલા પાત્રમાં $M$ આણ્વીય દળ અને $1.4$ વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર ધરાવતો આદર્શ વાયુ છે. પાત્ર $v$ ઝડપથી ગતિ કરી રહ્યું છે અને તેને અચાનક સ્થિર કરવામાં આવે છે. જો આસપાસમાં કોઈ ઉષ્માનો વ્યય થતો ન હોય,તો વાયુનું તાપમાન કેટલું વધશે? ($R =$ સાર્વત્રિક વાયુ અચળાંક)

  • A
    $\frac{ Mv^{2}}{7R}$
  • B
    $\frac{ Mv^{2}}{5R}$
  • C
    $2 \frac{ Mv^{2}}{7R}$
  • D
    $7 \frac{ Mv^{2}}{5R}$

Explore More

Similar Questions

એક થર્મોડાયનેમિક પ્રક્રિયા માટે $VT$ આલેખ આપેલ છે. તેને અનુરૂપ $PV$ આલેખ ઓળખો.

છ મોલ આદર્શ વાયુ આકૃતિમાં દર્શાવેલ ચક્ર પૂર્ણ કરે છે. જો તાપમાન $T_A = 600\, K,$ $T_B = 800\, K,$ $T_C = 2200\, K$ અને $T_D = 1200\, K$ હોય,તો પ્રતિ ચક્ર થયેલ કાર્ય આશરે ...... $kJ$ છે.

Difficult
View Solution

ચોક્કસ વાયુ માટે દબાણ $p$,કદ $V$ અને તાપમાન $T$ વચ્ચેનો સંબંધ $p=\frac{A T-B T^{2}}{V}$ છે,જ્યાં $A$ અને $B$ અચળાંકો છે. જ્યારે દબાણ અચળ રહે ત્યારે તાપમાન $T_{1}$ થી $T_{2}$ સુધી બદલાય ત્યારે વાયુ દ્વારા થયેલ કાર્ય કેટલું હશે?

ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની મર્યાદાઓ જણાવો.

Difficult
View Solution

સિસ્ટમમાં થતી થર્મોડાયનેમિક પ્રક્રિયાઓને યોગ્ય શરતો સાથે જોડો. કોષ્ટકમાં: $\Delta Q$ એ આપેલી ઉષ્મા છે,$\Delta W$ એ કરેલું કાર્ય છે અને $\Delta U$ એ સિસ્ટમની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર છે.
પ્રક્રિયાશરત
$(I)$ એડિબેટિક (સમઉષ્મી)$(A) \Delta W = 0$
$(II)$ આઇસોથર્મલ (સમતાપી)$(B) \Delta Q = 0$
$(III)$ આઇસોકોરિક (સમકદ)$(C) \Delta U \neq 0, \Delta W \neq 0, \Delta Q \neq 0$
$(IV)$ આઇસોબેરિક (સમદાબી)$(D) \Delta U = 0$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo