એક ટાંકી ત્રણ પાઇપ $A, B$ અને $C$ દ્વારા $5$ કલાકમાં ભરાય છે. પાઇપ $C$ એ $B$ કરતા બમણી ઝડપી છે,અને $B$ એ $A$ કરતા બમણી ઝડપી છે. તો પાઇપ $A$ એકલો આ ટાંકીને ભરતા કેટલો સમય (કલાકમાં) લેશે?

  • A
    $20$
  • B
    $25$
  • C
    $35$
  • D
    $\text{નક્કી કરી શકાતું નથી}$

Explore More

Similar Questions

એક પાણીની ટાંકીમાં ત્રણ નળ $A$,$B$ અને $C$ છે. નળ $A$ જ્યારે ખોલવામાં આવે ત્યારે તે એકલો ટાંકીને $4$ $hours$ માં ભરી શકે છે. નળ $B$ જ્યારે ખોલવામાં આવે ત્યારે તે એકલો ટાંકીને $6$ $hours$ માં ભરી શકે છે. નળ $C$ જ્યારે ખોલવામાં આવે ત્યારે તે એકલો ટાંકીને $3$ $hours$ માં ખાલી કરી શકે છે. જો નળ $A$,$B$ અને $C$ એકસાથે ખોલવામાં આવે,તો ટાંકીને સંપૂર્ણપણે ભરવામાં કેટલો સમય લાગશે? ($hours$ માં)

એક પાણીની ટાંકી $\frac{2}{3}$ ભરેલી છે. પાઇપ $A$ ટાંકીને $10$ મિનિટમાં ભરી શકે છે અને પાઇપ $B$ તેને $6$ મિનિટમાં ખાલી કરી શકે છે. જો બંને પાઇપ ખુલ્લા હોય,તો ટાંકીને સંપૂર્ણપણે ખાલી કરવામાં કેટલો સમય લાગશે?

ત્રણ પાઇપ $A,B$ અને $C$ એક ટાંકીને અનુક્રમે $10,12$ અને $15$ કલાકમાં ભરી શકે છે,જો તેઓ એકલા કામ કરે. જો ત્રણેય પાઇપ એકસાથે ખોલવામાં આવે,તો ટાંકી ભરવા માટે લાગતો સમય કેટલો હશે?

Difficult
View Solution

પાણીની ટાંકી ભરવા માટે બે નળ $A$ અને $B$ છે. જો બંને નળ ચાલુ હોય તો ટાંકી $40$ $min$ માં ભરાઈ શકે છે. જો માત્ર નળ $A$ ચાલુ હોય તો તે જ ટાંકી $60$ $min$ માં ભરાઈ શકે છે. તો માત્ર નળ $B$ ને તે જ ટાંકી ભરતા કેટલો સમય ($minutes$ માં) લાગશે?

બે પાઈપ એક ટાંકીને અનુક્રમે $20$ અને $24$ $minutes$ માં ભરી શકે છે અને એક નકામી પાઈપ $3$ $gallons$ પ્રતિ $minute$ ખાલી કરી શકે છે. જો ત્રણેય પાઈપ સાથે કામ કરે તો ટાંકી $15$ $minutes$ માં ભરાઈ જાય છે. તો ટાંકીની ક્ષમતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo