વર્ગીકરણની એવી પદ્ધતિ જે ઉત્ક્રાંતિ,ક્રમ અને પૂર્વજો પર આધારિત છે,તેને શું કહેવામાં આવે છે?

  • A
    કુદરતી પદ્ધતિ
  • B
    સદ્રશ્ય પદ્ધતિ
  • C
    જાતિવિકાસીય (Phylogenetic) પદ્ધતિ
  • D
    સમમૂલક પદ્ધતિ

Explore More

Similar Questions

કયા વૈજ્ઞાનિકે વનસ્પતિઓને વૃક્ષો,છોડ અને ક્ષુપમાં અને પ્રાણીઓને રક્તકણોની ગેરહાજરી કે હાજરીના આધારે બે જૂથોમાં વર્ગીકૃત કર્યા હતા?

$R.H. Whittaker$ દ્વારા સજીવોના પાંચ સૃષ્ટિમાં વર્ગીકરણ માટે નીચેનામાંથી કયા માપદંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?

કયા ગ્રીક તત્ત્વચિંતકે સજીવોનું વર્ગીકરણ સૂચવ્યું હતું?

$A.$ યુકેરિયા (Eukarya) ડોમેઈનને પાંચ સૃષ્ટિમાં વિભાજિત કરવામાં આવેલ છે.
$R.$ ત્રિક્ષેત્રીય (Three-domain) વર્ગીકરણ પદ્ધતિ $\text{કાર્લ}$ $\text{વ્હુઝ}$ (Carl Woese) દ્વારા આપવામાં આવી હતી.

વનસ્પતિઓના વર્ગીકરણમાં ફાળો આપનાર વૈજ્ઞાનિકોના નામ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo