ચક્રવૃદ્ધિ વ્યાજ પર મુકેલી એક રકમ $3$ વર્ષમાં પોતાની ત્રણ ગણી થાય છે. તો તે કેટલા વર્ષમાં પોતાની $9$ ગણી થશે?

  • A
    $9$
  • B
    $27$
  • C
    $6$
  • D
    $3$

Explore More

Similar Questions

જો કોઈ ચોક્કસ રકમ પર $3$ વર્ષ માટે $5 \%$ ના દરે મળતું ચક્રવૃદ્ધિ વ્યાજ,તે જ રકમ પર તેટલા જ સમય માટે અને તેટલા જ દરે મળતા સાદા વ્યાજ કરતા $Rs. 183$ વધારે હોય,તો તે રકમ શોધો ( $Rs.$ માં).

₹ $18000$ ની રકમ પર $2$ વર્ષમાં મળતા ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત ₹ $405$ હતો. તો વ્યાજનો વાર્ષિક દર કેટલા ટકા હશે?

Difficult
View Solution

જો $Rs. 3000$ અમુક સમયમાં ચક્રવૃદ્ધિ વ્યાજે $Rs. 4320$ થાય છે,તો તે જ રકમ અડધા સમયમાં કેટલી થશે ($Rs.$ માં)?

Difficult
View Solution

$5 \%$ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજના દરે $3$ વર્ષ પછી મળવાપાત્ર ₹ $9261$ ની વર્તમાન કિંમત (₹ માં) શોધો.

$1000$ રૂપિયાની રકમ પર $4$ વર્ષ પછી $10 \%$ પ્રતિ વર્ષના દરે સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત (રૂપિયામાં) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo