$19.6\, m$ ઊંચાઈના ટાવરની ટોચ પરથી એક પથ્થરને મુક્ત પતન કરવા દેવામાં આવે છે. પૃથ્વીની સપાટીને અડકે તે પહેલાં તેનો અંતિમ વેગ શોધો.
$19.6\, ms^{-1}$
$15.8\, ms^{-1}$
$12.7\, ms^{-1}$
$13.5\, ms^{-1}$
ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું શું મહત્ત્વ છે ?
ઉર્ધ્વદિશામાં ફેંકવામાં આવેલ એક દડો $6\, s$ બાદ ફેંકવાવાળાના હાથમાં પાછો આવે છે. તો,
$(a)$ તેને કેટલા વેગથી ઉપર ફેંકવામાં આવેલ છે ?
$(b)$ દડાએ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ કેટલી ?
$(c) $ $4 \,s $ બાદ દડાનું સ્થાન શોધો.
એક કાગળની શીટ તેના જેવી જ શીટને વાળીને બનાવેલ દડાની સાપેક્ષમાં ધીમેથી નીચે પડે છે - કેમ ?
કોઈ પદાર્થનું ચંદ્ર પર વજન પૃથ્વી પરના વજન કરતાં $\frac {1}{6}^{th}$ ભાગનું કેમ હોય છે ?
$500\, g$ ના સીલબંધ પેકેટનું કદ $350 \,cm^3 $ છે. પૅકેટ $1\, g\, cm^{-3}$ ઘનતા ધરાવતાં પાણીમાં ડૂબશે કે તરશે ? આ પૅકેટ દ્વારા વિસ્થાપિત પાણીનું દળ કેટલું હશે ?