$100\,cm^2$ ક્ષેત્રફળ ધરાવતી એક ચોરસ વસ્તુને અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષને લંબ રૂપે મૂકવામાં આવે છે. જો આ વસ્તુના સ્થાન માટે અરીસાની રેખીય મોટવણી $0.4$ હોય,તો પ્રતિબિંબનું ક્ષેત્રફળ......$cm^2$ થશે.

  • A
    $16$
  • B
    $40$
  • C
    $100$
  • D
    $250$

Explore More

Similar Questions

એક અંતર્ગોળ અરીસો પડદા પર વસ્તુ કરતા ત્રણ ગણી મોટી વાસ્તવિક પ્રતિબિંબ બનાવે છે. વસ્તુ અને પડદાને ત્યાં સુધી ખસેડવામાં આવે છે જ્યાં સુધી પ્રતિબિંબ વસ્તુ કરતા બમણું ન થાય. જો વસ્તુનું સ્થાનાંતર $6 \ cm$ હોય,તો પડદાનું સ્થાનાંતર અને અરીસાની કેન્દ્રલંબાઈ શોધો.

એક ગોળાકાર અરીસો પદાર્થનું સીધું અને ત્રણ ગણું મોટું પ્રતિબિંબ રચે છે. જો પદાર્થ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર $80 \ cm$ હોય,તો અરીસાની કેન્દ્રલંબાઈ ......... $cm$ છે.

Difficult
View Solution

ધારો કે આકૃતિમાં દર્શાવેલ અંતર્ગોળ અરીસાની પરાવર્તક સપાટીનો નીચેનો અડધો ભાગ અપારદર્શક (પરાવર્તન ન કરે તેવા) પદાર્થથી ઢાંકી દેવામાં આવે છે. અરીસાની સામે મૂકેલા પદાર્થના પ્રતિબિંબ પર તેની શું અસર થશે?

એક અંતર્ગોળ અરીસો વસ્તુનું પ્રતિબિંબ એવી રીતે રચે છે કે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર $20\ cm$ છે. જો પ્રતિબિંબની મોટવણી $-3$ હોય,તો અરીસાની વક્રતા ત્રિજ્યાનું મૂલ્ય કેટલું હશે ($cm$ માં)?

બે સમાન પદાર્થોને $12 \ cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસા અને અંતર્ગોળ અરીસાની સામે,બંને અરીસાઓથી $18 \ cm$ ના સમાન અંતરે મૂકવામાં આવ્યા છે. બહિર્ગોળ અરીસા દ્વારા બનતા પ્રતિબિંબ અને અંતર્ગોળ અરીસા દ્વારા બનતા પ્રતિબિંબના કદનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo