શ્વસનનું નિયમન કરતા શ્વસન લય કેન્દ્ર (respiratory rhythm centre) તરીકે ઓળખાતું વિશિષ્ટ કેન્દ્ર ક્યાં આવેલું છે?

  • A
    પોન્સ (Pons)
  • B
    લંબમજ્જા (Medulla oblongata)
  • C
    બૃહદ મસ્તિષ્ક (Cerebrum)
  • D
    અનુમસ્તિષ્ક (Cerebellum)

Explore More

Similar Questions

જ્યારે રુધિરમાં $CO_2$ નું સંકેન્દ્રણ વધે છે,ત્યારે શ્વસન પર શું અસર થાય છે?

મગજનું શ્વસન કેન્દ્ર શેના પ્રત્યે સંવેદનશીલ છે?

શ્વાસોચ્છવાસનો દર કોના દ્વારા નિયંત્રિત થાય છે?

શ્વસન લયબદ્ધતા કેન્દ્ર ક્યાં આવેલું છે?

માનવ મગજના તે ભાગને ઓળખો જેમાં ન્યુમોટેક્સિક કેન્દ્ર આવેલું છે,જે શ્વાસોચ્છવાસના સમયગાળાને ઘટાડીને શ્વસન દરને બદલે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo