$FeCl_3$ ના દ્રાવણને $K_4[Fe(CN)_6]$ સાથે પ્રક્રિયા કરાવતા પ્રશિયન બ્લુ અવક્ષેપ મળે છે,જે નીચેનામાંથી કોના નિર્માણને કારણે હોય છે?

  • A
    $K[Fe_2(CN)_6]$
  • B
    $Fe[Fe(CN)_6]$
  • C
    $Fe_3[Fe(CN)_6]_2$
  • D
    $Fe_4[Fe(CN)_6]_3$

Explore More

Similar Questions

સીસાના (lead) ઝેરની સારવારમાં વપરાતું સંયોજન કયું છે?

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$[Cr(NH_3)_6]^{3+} + 6HCl \longrightarrow Cr^{3+}(aq.) + 6NH_4Cl$

કોપરના સિલ્વર પ્લેટિંગ માટે $AgNO_3$ ને બદલે $K[Ag(CN)_2]$ વપરાય છે. કારણ કે ........

Difficult
View Solution

જ્યારે ફેરિક ક્લોરાઈડનું દ્રાવણ નીચેનામાંથી કોની સાથે પ્રક્રિયા કરે ત્યારે લોહી જેવો લાલ રંગ મળે છે?

કાર્બન મોનોક્સાઈડ $(CO)$ ના હીમોગ્લોબિન $(Hb)$ સાથેના સંકીર્ણને ..... કહેવાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo