$CrCl_3 \cdot 6H_2O$ સૂત્ર ધરાવતા છ-સવર્ગીય સંકીર્ણનો રંગ લીલો છે. આ સંકીર્ણના $0.1 \ M$ દ્રાવણની પ્રક્રિયા વધારાના $AgNO_3$ સાથે કરાવતા $28.7 \ g$ સફેદ અવક્ષેપ મળે છે. તો આ સંકીર્ણનું સૂત્ર શું હશે?

  • A
    $[Cr(H_2O)_6]Cl_3$
  • B
    $[CrCl(H_2O)_5]Cl_2 \cdot H_2O$
  • C
    $[CrCl_2(H_2O)_4]Cl \cdot 2H_2O$
  • D
    $[Cr(H_2O)_3Cl_3] \cdot 3H_2O$

Explore More

Similar Questions

સવર્ગ સ્પિસીઝ (Coordination Entity) અને મધ્યસ્થ પરમાણુ/આયન (Central Atom/Ion) ની વ્યાખ્યા સમજાવો.

Difficult
View Solution

$[CoCl_{2}(NH_{3})_{4}]Cl$ માં હાજર લિગાન્ડ્સની કુલ સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કયો તટસ્થ લિગેન્ડ છે?

સંકીર્ણ $[Co(NH_3)_4 CO_3]ClO_4$ ધ્યાનમાં લો. તેમાં સવર્ગ આંક (coordination number),ઓક્સિડેશન આંક અને ધાતુ પરના $d$-ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે કેટલી છે?

Difficult
View Solution

$Na[Co(bpy)Cl_4]$ માં કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા (મૂલ્ય) અને સવર્ગ આંકનો સરવાળો $.......$ છે. (આપેલ છે: $bpy = 2,2'-bipyridine$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo