એક બેઈઝ ની વિકૃતિ જનીનમાં હંમેશાં કાર્યમાં વધારો કે ઘટાડો નહિ દર્શાવે. તમને આ વિધાન યોગ્ય લાગે છે ? તમારા જવાબને વ્યાખ્યાયિત કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$DNA$ ના ખંડમાં લોપ અને પુનઃ ગોઠવણીની અસર વિશે સરળતાથી સમજી શકો છો. તેના પરિણામ સ્વરૂપે જનીન કે તેના કાર્યમાં ક્ષતિ અથવા વધારો થાય છે. પૉઈન્ટ મ્યુટેશન (point mutation)નું શ્રેષ્ઠ ઉદાહરણ $\beta $ ગ્લોબિન શૃંખલા માટેના જનીનમાં એક બેઈઝ જોડમાં પરિવર્તનના પરિણામ સ્વરૂપે $\beta $ ગ્લોબિન શૃંખલામાં એમિનોઍસિડ ગ્લુટામેટની જગ્યાએ વેલાઇન આવે છે. જેનાથી થતાં રોગને સિકલ - સેલ એનિમિયા (sickle cell anemia) કહે છે. 

Similar Questions

જનીન સંકેત ડિક્ષનરીમાં કેટલા સંકેતો $20$ એમિનો એસિડ માટેના સંકેતો બનાવવામાં વપરાય છે ?

  • [AIPMT 2003]

નીચેનામાંથી કયું જનીનિક સંકેત માટે ખોટું છે?

$i.$  કોડોન ટ્રિપ્લેટ છે.  

$ii.$   $64$ કોડોન એમિનો એસિડ માટેનું સાંકેતિકરણ કરે છે.  

$iii.$  જનીનિક સંકેત એ અસંદિગ્ધ છે. 

$iv.$  જનીનિક સંકેત એ વૈશ્વિક છે.

$v.$   $AUG$ એ બેવડું કાર્ય ધરાવે છે.

પોઈન્ટ મ્યુટેશનને પરિણામે થતો રોગ છે.

એમિનો એસિડ સ્વીકાર્ય છેડો શેમા જોવા મળે છે ?

નીચેમાંથી કયો સંકેત અવનત નથી ?