એક સાદું લોલક શિરોલંબ સમતલમાં દોલન કરે છે. જ્યારે તે મધ્યમાન સ્થિતિમાંથી પસાર થાય છે,ત્યારે દોરીમાં તણાવ લોલકના ગોળાના વજન કરતાં $3$ ગણું હોય છે. શિરોલંબ સાથે લોલકની દોરીનું મહત્તમ સ્થાનાંતર (ખૂણો) કેટલું હશે?

  • A
    $30$
  • B
    $45$
  • C
    $60$
  • D
    $90$

Explore More

Similar Questions

$f$ આવૃત્તિ ધરાવતા સાદા લોલકનો ગોળો ધાતુનો છે. જો ગોળાને ઋણ વીજભારિત કરવામાં આવે અને તેની નીચે મોટી ધન વીજભારિત પ્લેટ રાખીને દોલનો કરાવવામાં આવે,તો આવૃત્તિ કેટલી થશે?

બે સાદા લોલક $A$ અને $B$ ને એકસાથે દોલન કરાવવામાં આવે છે. એવું જોવા મળે છે કે $A$ એ $20 \ s$ માં $10$ દોલનો પૂર્ણ કરે છે અને $B$ એ $10 \ s$ માં $8$ દોલનો પૂર્ણ કરે છે. $A$ અને $B$ ની લંબાઈનો ગુણોત્તર કેટલો છે?

એક સાદું લોલક $T$ આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. જો લોલકની લંબાઈમાં $21\%$ નો વધારો કરવામાં આવે,તો વધેલી લંબાઈવાળા લોલકના આવર્તકાળમાં થતો ટકાવારી વધારો ..... $\%$ છે.

એક લોલક $250\,cm$ લંબાઈની દોરી વડે લટકાવેલું છે. લોલકના ગોળાનું દળ $200\,g$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ,દોરી શિરોલંબ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે ત્યાં સુધી ગોળાને એક બાજુ ખેંચવામાં આવે છે. ગોળાને મુક્ત કર્યા પછી,તેના દ્વારા પ્રાપ્ત મહત્તમ વેગ . . . . . . $m/s$ હશે. (જો $g = 10\,m/s^2$)

એક લોલક $8 \,Hz$ ની આવૃત્તિ સાથે દોલન કરી રહ્યું છે. અચાનક લોલકની દોરીને તેના મધ્યબિંદુએથી ક્લેમ્પ (પકડી) કરવામાં આવે છે, તો દોલનોની નવી આવૃત્તિ કેટલી હશે ($\,Hz$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo