પ્રકાશ અને ભૌમિતિક સમધટકતા વચ્ચેની સામ્યતા એ છે કે ........
આપેલ સંયોજન માટે બંને સમાન સંખ્યાના સમઘટકો બનાવે છે.
કોઇ સંયોજનમાં એક હાજર હોય, તો બીજુ હાજર હોય જ.
બંનેનો સમાવેશ અવકાશ સમઘટકતામાં કરવામાં આવે છે.
તેઓમાં કોઇ સામ્યતા નથી.
નીચે બે વિધાનો આપેલા છે.
$[$ચિત્ર$]$
$[$ચિત્ર$]$એ ઉપરોક્ત સંયોજન $A$ નું આરસી પ્રતિબિંબ છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
અવકાશીયસમઘટક ની કુલ સંખ્યાની ગણતરી કરો જ્યારે આલ્કેન ટ્રાંસ ગોઠવણી કરે છે
નીચેનામાંથી કયા આલ્કીન એ પ્રકાશીય સમઘટકતા ધરાવે છે ?
$2, 3, 4-$પેન્ટેનટ્રાઓલ માટે કેટલા મેસો સમઘટકો શક્ય છે ?
કિરાલ અણુઓ તેને કહેવાય છે ...........