એક સેમિકન્ડક્ટર (અર્ધવાહક) માં ઇલેક્ટ્રોન અને હોલની સાંદ્રતા સમાન $6 \times 10^8 \, m^{-3}$ છે. અમુક અશુદ્ધિ ઉમેરવાથી,ઇલેક્ટ્રોનની સાંદ્રતા વધીને $9 \times 10^{12} \, m^{-3}$ થાય છે. તો નવી હોલ સાંદ્રતા કેટલી હશે?

  • A
    $2 \times 10^4 \, m^{-3}$
  • B
    $2 \times 10^2 \, m^{-3}$
  • C
    $4 \times 10^4 \, m^{-3}$
  • D
    $4 \times 10^2 \, m^{-3}$

Explore More

Similar Questions

એક શુદ્ધ અર્ધવાહકની અવરોધકતા $0.5 \ \Omega m$ છે. જો ઇલેક્ટ્રોન અને હોલની મોબિલિટી અનુક્રમે $0.39 \ m^2 / V-s$ અને $0.19 \ m^2 / V-s$ હોય,તો આંતરિક કેરિયર સાંદ્રતાની ગણતરી કરો.

જર્મેનિયમ સ્ફટિકને $P-$પ્રકારના સેમિકન્ડક્ટરમાં રૂપાંતરિત કરવા માટે ઉમેરવામાં આવતી અશુદ્ધિની સંયોજકતા કેટલી હોય છે?

જો અર્ધવાહકમાં ઈલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતાનો ગુણોત્તર $7/5$ હોય અને તેમના પ્રવાહોનો ગુણોત્તર $7/4$ હોય,તો તેમના ડ્રિફ્ટ વેગનો ગુણોત્તર કેટલો થાય?

એક સિલિકોનનો નમૂનો $p$-પ્રકારના અર્ધવાહક તરીકે ડોપિંગ કરીને બનાવવામાં આવે છે. જેમાં ઇન્ડિયમનો એક પરમાણુ સિલિકોનના $5 \times 10^7$ પરમાણુ દીઠ ઉમેરવામાં આવે છે. જો સિલિકોનની સંખ્યા ઘનતા $5 \times 10^{28} \text{ atoms/m}^3$ હોય,તો પ્રતિ $\text{cm}^3$ દીઠ એક્સેપ્ટર પરમાણુઓની સંખ્યા ઘનતા ગણો.

Difficult
View Solution

જો ${n_e}$ અને ${n_h}$ એ ફોસ્ફરસ સાથે ભારે ડોપિંગ કરેલા સેમિકન્ડક્ટરમાં ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા હોય,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo