એક વસ્તુની કિંમતમાં $21\%$ નો ઘટાડો થવાથી એક વ્યક્તિ $₹ 100$ માં $3\, Kg$ વધુ ખરીદી શકે છે. તો વસ્તુની પ્રતિ $Kg$ ઘટાડેલી કિંમત ($₹$ માં) કેટલી હશે?

  • A
    $5.50$
  • B
    $7.50$
  • C
    $10.50$
  • D
    $7.00$

Explore More

Similar Questions

એક ઘડિયાળની છાપેલી કિંમત $Rs. 3200$ છે. તેને બે ક્રમિક વળતર બાદ $Rs. 2448$ માં વેચવામાં આવે છે. જો પ્રથમ વળતર $10 \%$ હોય,તો બીજું વળતર.........$\%$ છે.

Difficult
View Solution

એક ચોક્કસ વસ્તુ પર નફો $150 \%$ છે. જો મૂળ કિંમતમાં $25 \%$ નો વધારો થાય,તો નવો નફાનો ગાળો ($\%$ માં) કેટલો હશે?

જો $20$ ટેબલની ખરીદ કિંમત $25$ ટેબલની વેચાણ કિંમત જેટલી હોય,તો નુકસાનની ટકાવારી શોધો. ($\%$ માં)

એક વસ્તુને $Rs. 310$ માં વેચવાથી મળતો નફો,તે વસ્તુને $Rs. 230$ માં વેચવાથી થતા નુકસાન જેટલો છે. જો વેચાણ કિંમત $Rs. 180$ હોય,તો નુકસાનની ટકાવારી કેટલી હશે?

એક વેપારી તેના માલની કિંમત પડતર કિંમત કરતા $25 \%$ વધારે રાખે છે પરંતુ રોકડ ચુકવણી માટે $12.5 \%$ વળતર આપે છે. જો તે માલ $Rs. 875$ માં વેચે છે,તો માલની પડતર કિંમત શોધો ( $Rs.$ માં).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo