બેઝિક માધ્યમમાં $Ni^{2+}$ આયનો સાથે તેજસ્વી લાલ અવક્ષેપ આપતો પ્રક્રિયક કયો છે?

  • A
    સોડિયમ નાઈટ્રોપ્રુસાઈડ
  • B
    તટસ્થ $FeCl_3$
  • C
    મેટા-ડાયનાઈટ્રોબેન્ઝીન
  • D
    ડાયમિથાઈલ ગ્લાયોક્સાઈમ

Explore More

Similar Questions

કાર્બન મોનોક્સાઈડ $(CO)$ ના હીમોગ્લોબિન $(Hb)$ સાથેના સંકીર્ણને ..... કહેવાય છે.

ટેટ્રામિન કોપર$(II)$ સલ્ફેટનો રંગ કેવો હોય છે?

જ્યારે પોટેશિયમ ફેરોસાયનાઇડ સ્ફટિકોને સાંદ્ર $H_2SO_4$ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી કયો વાયુ મુક્ત થાય છે?

ક્લોરોફિલમાં શું હોય છે?

$Fe^{3+}$ કેટાયન પોટેશિયમ ફેરોસાયનાઇડ દ્રાવણ ઉમેરવાથી પ્રશિયન બ્લુ અવક્ષેપ આપે છે,જે નીચેનામાંથી કોના નિર્માણને કારણે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo