કોબાલ્ટ $(III)$ ક્લોરાઈડ અને ઈથિલિનડાયએમાઈન વચ્ચે $1:2$ મોલ ગુણોત્તરમાં પ્રક્રિયા થવાથી બે સમઘટકીય નીપજો $A$ (જાંબલી રંગની) અને $B$ (લીલા રંગની) મળે છે. $A$ પ્રકાશીય સક્રિયતા દર્શાવે છે,પરંતુ $B$ પ્રકાશીય નિષ્ક્રિય છે. $A$ અને $B$ કયા પ્રકારના સમઘટકો દર્શાવે છે?

  • A
    ભૌમિતિક સમઘટકો
  • B
    સવર્ગ સમઘટકો
  • C
    બંધન સમઘટકો
  • D
    આયનીકરણ સમઘટકો

Explore More

Similar Questions

ખોટી જોડી પસંદ કરો.

Difficult
View Solution

નીચેના પૈકી કયો આયન અનુચુંબકીય (paramagnetic) છે?

Difficult
View Solution

$[Cr(H_2O)_6]Cl_3$ અને $[Cr(H_2O)_5Cl]Cl_2 \cdot H_2O$ દ્વારા કયા પ્રકારની સમઘટકતા દર્શાવવામાં આવે છે?

નીચેની સમઘટકતાઓ ધ્યાનમાં લો.
$1.$ આયનીકરણ
$2.$ જલયોજન
$3.$ બંધન (Linkage)
$4.$ ભૌમિતિક
$5.$ પ્રકાશીય
$[Cr(NH_3)_2(OH)_2Cl_2]^-$ દ્વારા કઈ સમઘટકતાઓ દર્શાવાય છે?

Difficult
View Solution

સવર્ગ સંયોજનો માટે શક્ય વિવિધ પ્રકારની સમઘટકતાની યાદી આપો અને દરેકનું એક ઉદાહરણ આપો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo