એક પ્રક્રિયા $A$ ના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને $B$ ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે.
$(i)$ વિકલનીય વેગ સમીકરણ લખો.
$(ii)$ $B$ ની સાંદ્રતા $3$ ગણી કરવામાં આવે તો વેગ પર શું અસર થાય?
$(iii)$ જ્યારે $A$ અને $B$ બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે વેગ પર શું અસર થાય?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ વિકલનીય વેગ સમીકરણ $\text{Rate} = k[A][B]^2$ છે.
$(ii)$ જો $B$ ની સાંદ્રતા $3$ ગણી કરવામાં આવે,તો નવો વેગ $\text{Rate}' = k[A][3B]^2 = 9k[A][B]^2 = 9 \times \text{Rate}$ થાય. આમ,વેગ $9$ ગણો વધશે.
$(iii)$ જો $A$ અને $B$ બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે,તો નવો વેગ $\text{Rate}'' = k[2A][2B]^2 = k[2A][4B^2] = 8k[A][B]^2 = 8 \times \text{Rate}$ થાય. આમ,વેગ $8$ ગણો વધશે.

Explore More

Similar Questions

વિધાન : પ્રક્રિયા $mA + nB + pC \to m'X + n'Y + p'Z$ નો વેગ $\frac{dX}{dt} = k[A]^m[B]^n$ વેગ સમીકરણને અનુસરે છે.
કારણ : પ્રક્રિયાનો વેગ $C$ ની સાંદ્રતા પર આધાર રાખતો નથી.

પ્રક્રિયા $A \rightarrow \text{Product}$ માટે,વેગ અચળાંક $6.93 \times 10^{-3} \ hour^{-1}$ છે. પ્રક્રિયાનો ક્રમ શું છે?

પ્રક્રિયા $aA + bB \to P$ માટે વેગ નિયમનું સમીકરણ $\text{rate} = K [A]^p [B]^q$ છે. પ્રક્રિયાનો ક્રમ શું છે?

પ્રક્રિયા $2A + B \rightarrow A_2B$ માટે,જો પ્રક્રિયક $A$ ની સાંદ્રતા બમણી અને $B$ ની સાંદ્રતા અડધી કરવામાં આવે,તો પ્રક્રિયાનો વેગ:

પ્રક્રિયા માટેનો દર અચળાંક $10.8 \times 10^{-5} \ mol \ L^{-1} \ s^{-1}$ છે. તો પ્રક્રિયાનો ક્રમ ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo