જે પ્રક્રિયામાં પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા સમાન હોય,તેમાં:

  • A
    $\Delta H = 0$
  • B
    $\Delta S = 0$
  • C
    શૂન્ય ક્રમ
  • D
    $A$ અને $B$ બંને

Explore More

Similar Questions

કોલિઝન થિયરી (સંઘાતવાદ) ના સંદર્ભમાં $Z_{AB}$ અને $P$ શું સૂચવે છે?

$A \rightarrow P$ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે,દર અચળાંક $k$ તાપમાન $(T)$ પર નીચેના સમીકરણ મુજબ આધાર રાખે છે: $\log \, k = - \frac{2000}{T} + 0.6$. તો પૂર્વ-ઘાતાંકીય અવયવ $A$ અને સક્રિયકરણ ઊર્જા $E_a$ અનુક્રમે કેટલા થશે?

ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે,જ્યાં પ્રક્રિયાની એન્થાલ્પી $\Delta H$ $kJ/mol$ માં છે,તો સક્રિયકરણ ઊર્જા માટેનું ન્યૂનતમ મૂલ્ય ...... થશે.

નીચેની વ્યાખ્યાઓ આપો:
$1.$ અથડામણ (Collision)
$2.$ અથડામણની આવૃત્તિ (Frequency of collision)

અગ્રગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા $150 \ kJ \ mol^{-1}$ છે અને પ્રતિગામી પ્રક્રિયા માટે તે $260 \ kJ \ mol^{-1}$ છે. પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo