પાયરોફોસ્ફેટ ક્લીવેજ (વિભાજન) ક્યારે થાય છે?

  • A
    $ATP$ નું $AMP$ માં રૂપાંતર થાય ત્યારે
  • B
    $ATP$ નું $ADP$ માં રૂપાંતર થાય ત્યારે
  • C
    $ADP$ નું $AMP$ માં રૂપાંતર થાય ત્યારે
  • D
    $AMP$ નું $ATP$ માં રૂપાંતર થાય ત્યારે

Explore More

Similar Questions

ગાયના દૂધનો પીળાશ પડતો રંગ કોની હાજરીને કારણે હોય છે?

$X$ અને $Y$ માટે સાચી જોડી પસંદ કરો.
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ સ્ટાર્ચ$(P)$ પ્રાણીઓની કંકાલ પેશીઓમાં જોવા મળે છે
$(2)$ ગ્લાયકોજન$(Q)$ વનસ્પતિમાં સંગ્રહિત ખોરાકનું સ્વરૂપ
$(3)$ કાઈટિન$(R)$ દઢોતક પેશીમાં મજબૂતી આપે છે
$(4)$ લિગ્નીન$(S)$ પ્રાણીઓમાં સંગ્રહિત ખોરાકનું સ્વરૂપ

વિધાન $X$ : સજીવોમાં થતી ચયાપચયની ક્રિયામાં ઊર્જાનું રૂપાંતરણ હંમેશા થાય છે.
કારણ $Y$ : સજીવો ખોરાકમાંથી સતત ઊર્જા મેળવે છે.

સલ્ફર ધરાવતું વિટામિન ઓળખો.

આપેલ પદાર્થ માટે કયો વિકલ્પ અસંગત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo