એક પંપ $2$ કલાકમાં ટાંકીને પાણીથી ભરી શકે છે. લીકેજને કારણે,ટાંકી ભરવામાં $2 \frac{1}{3}$ કલાક લાગે છે. તો આ લીકેજ ટાંકીનું બધું પાણી કેટલા કલાકમાં ખાલી કરી શકે?

  • A
    $4 \frac{1}{3}$
  • B
    $7$
  • C
    $8$
  • D
    $14$

Explore More

Similar Questions

બે પાઈપ $A$ અને $B$ એક ટાંકીને અનુક્રમે $1$ $h$ અને $75$ $min$ માં ભરી શકે છે. ત્યાં એક આઉટલેટ $C$ પણ છે. જો ત્રણેય પાઈપ એકસાથે ખોલવામાં આવે, તો ટાંકી $50$ $min$ માં ભરાઈ જાય છે. સંપૂર્ણ ટાંકી ખાલી કરવા માટે $C$ દ્વારા કેટલો સમય ($min$ માં) લેવામાં આવશે?

બે પાઈપ $A$ અને $B$ એક ટાંકીને અનુક્રમે $24$ $min.$ અને $48$ $min.$ માં ભરી શકે છે. જો બંને પાઈપ એકસાથે ખોલવામાં આવે,તો $B$ ને કેટલા સમય પછી (મિનિટમાં) બંધ કરવી જોઈએ જેથી ટાંકી $20$ $min.$ માં ભરાઈ જાય?

બે નળ $A$ અને $B$ એક ઓઈલની ટાંકીને અનુક્રમે $15$ $min$ અને $18$ $min$ માં ભરી શકે છે,જ્યારે ત્રીજો નળ ટાંકી ખાલી કરવા માટે વપરાય છે. ત્રીજો નળ $A$ અને $B$ નળ ખોલ્યાના $6$ $min$ પછી ખોલવામાં આવે છે. જો ત્રીજો નળ ખોલ્યા પછી $16 \frac{1}{2}$ $min$ માં ટાંકી ખાલી થઈ જાય,તો ત્રીજો નળ આખી ટાંકીને કેટલા સમયમાં ($min$ માં) ખાલી કરી શકે?

એક પાઇપ $P$ એક ટાંકીને $12$ મિનિટમાં ભરી શકે છે અને બીજી પાઇપ $R$ તેને $15$ મિનિટમાં ભરી શકે છે. પરંતુ,ત્રીજી પાઇપ $M$ તેને $6$ મિનિટમાં ખાલી કરી શકે છે. શરૂઆતમાં પ્રથમ બે પાઇપ $P$ અને $R$ ને $5$ મિનિટ માટે ખુલ્લી રાખવામાં આવે છે અને ત્યારબાદ ત્રીજી પાઇપ પણ ખોલવામાં આવે છે. ટાંકી કેટલા સમયમાં (મિનિટમાં) ખાલી થશે?

બે પાઇપ $A$ અને $B$ એક ટાંકીને અનુક્રમે $20$ $minutes$ અને $25$ $minutes$ માં ભરી શકે છે. બંનેને સાથે ખોલવામાં આવે છે,પરંતુ $5$ $minutes$ પછી $B$ ને બંધ કરી દેવામાં આવે છે. ટાંકીને સંપૂર્ણ ભરાતા કેટલો વધુ સમય ( $minutes$ માં ) લાગશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo