એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોનને સમાન સ્થિતિમાન તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે. તો $\frac{\lambda_e}{\lambda_p}$ નો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $1$
  • B
    $\sqrt{\frac{m_e}{m_p}}$
  • C
    $\sqrt{\frac{m_p}{m_e}}$
  • D
    $\frac{m_p}{m_e}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ સૌથી ટૂંકી છે,જો તેમ ગતિઊર્જા સમાન હોય?

$m$ દળ અને $v$ પ્રારંભિક વેગ ધરાવતો કણ $A$,સ્થિર રહેલા $\frac{m}{2}$ દળના કણ $B$ સાથે અથડાય છે. આ અથડામણ હેડ-ઓન અને સ્થિતિસ્થાપક છે. અથડામણ પછી ડી-બ્રોગ્લી તરંગલંબાઇ $\lambda_A$ અને $\lambda_B$ નો ગુણોત્તર શોધો.

$27^{\circ}C$ તાપમાને ધાતુમાં રહેલા ઈલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ શોધો.

સમાન ઉર્જા $E$ ધરાવતા ઇલેક્ટ્રોનની તરંગલંબાઈ $\lambda_e$ અને ફોટોનની તરંગલંબાઈ $\lambda_p$ વચ્ચેનો સંબંધ શું છે?

ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કોના પ્રમાણમાં હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo