એક ખેલાડી $0.5 \ kg$ દળ ધરાવતા ફૂટબોલને લાત મારે છે અને ફૂટબોલ $10 \ m/s$ ના વેગથી ગતિ કરવાનું શરૂ કરે છે. જો પગ અને ફૂટબોલ વચ્ચેનો સંપર્ક સમય $\frac{1}{50} \ s$ હોય,તો ફૂટબોલ પર લાગતું બળ ........... $N$ હશે.

  • A
    $2500$
  • B
    $1250$
  • C
    $250$
  • D
    $625$

Explore More

Similar Questions

નીચે આપેલા લોજિક સર્કિટ માટેનું ટ્રુથ ટેબલ (સત્યતા કોષ્ટક) કયું છે?

કોષમાંથી $DNA$ ના અલગીકરણ દરમિયાન $RNA$ ને ............. વડે અને પ્રોટીનને .............. વડે દૂર કરી શકાય છે.

વર્તુળ $4x^2 + 4y^2 - 12x - 12y + 9 = 0$

વનસ્પતિને ઓળખી અને તેમાં $A$ અને $B$ રચના ઓળખો $:-$

એક બિંદુ $P$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ વર્તુળાકાર પથ પર ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. $P$ ની ગતિ એવી છે કે તે $S = t^3 + 5$ જેટલું અંતર કાપે છે,જ્યાં $S$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. પથની ત્રિજ્યા $20 \, m$ છે. જ્યારે $t = 2 \, s$ હોય ત્યારે $P$ નો પ્રવેગ આશરે ......... $m/s^2$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo