એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ પદાર્થની સપાટી પર આપાત થાય છે. જો તરંગ વેગમાન $p$ અને ઉર્જા $E$ આપે છે,તો

  • A
    $p = 0, E = 0$
  • B
    $p \neq 0, E \neq 0$
  • C
    $p \neq 0, E = 0$
  • D
    $p = 0, E \neq 0$

Explore More

Similar Questions

વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના મૂલ્યોનો ગુણોત્તર કયા ક્રમનો હોય છે?

વિદ્યુતચુંબકીય તરંગનું ગાણિતિક નિરૂપણ બે સમીકરણો $E = E_{max} \cos(kx - \omega t)$ અને $B = B_{max} \cos(kx - \omega t)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $E_{max}$ એ વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર છે અને $B_{max}$ એ ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર છે. $E_{max}$ અને સાર્વત્રિક અચળાંકો $\mu_0, \epsilon_0$ ના પદોમાં તીવ્રતા $I$ શું છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: વિદ્યુતચુંબકીય તરંગો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિચલિત થતા નથી.
વિધાન $II$: વિદ્યુતચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના કંપવિસ્તાર એકબીજા સાથે $E_0 = \sqrt{\frac{\mu_0}{\varepsilon_0}} B_0$ તરીકે સંબંધિત છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર નીચે મુજબ આપવામાં આવે છે:
$B_y = (2 \times 10^{-7}) \sin (0.5 \times 10^3 x + 1.5 \times 10^{11} t) \, T$
$(a)$ તરંગની તરંગલંબાઈ અને આવૃત્તિ કેટલી છે?
$(b)$ વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ લખો.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo