એક ગુલાબી રંગનો ક્ષાર ગરમ થવા પર વાદળી થાય છે કયા ધનાયન ની હાજરી હશે
$Co^{2+}$
$Cu^{2+}$
$Zn^{2+}$
$Fe^{2+}$
દાંતના પોલાણમાં પૂરવા નીચેની કઇ મિશ્રધાતુનો ઉપયોગ થાય છે
સંક્રાંતિ તત્ત્વોની પ્રતિક્રિયાત્મકતા $Sc$ થી $Cu$ સુધી લગભગ નિયમિત પણ ઘટે છે. સમજાવો.
ફેરસ આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી હોય છે ?
આંતરસંક્રાંતિ તત્ત્વો એટલે શું ? નક્કી કરો કે નીચે દર્શાવેલામાંથી કયા પરમાણ્વીય ક્રમાંકો આંતરસંક્રાંતિ તત્ત્વોના છે : $29,59,74,95,102,104$ .
$\left[ MnBr _{6}\right]^{4-}$નો ફક્ત સ્પીન ચુંબકિય ચાકમાત્રા $.....\,B.M.$(નજીકના પૂર્ણાંકમાં)