એક ફોટોઈલેક્ટ્રિક સેલને $1\;m$ દૂર રહેલા પ્રકાશના બિંદુવત ઉદગમ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. જ્યારે ઉદગમને $2\;m$ દૂર ખસેડવામાં આવે,ત્યારે:

  • A
    ઉત્સર્જિત ઈલેક્ટ્રોનની સંખ્યા શરૂઆતની સંખ્યા કરતા અડધી થાય છે
  • B
    દરેક ઉત્સર્જિત ઈલેક્ટ્રોન શરૂઆતની ઉર્જા કરતા અડધી ઉર્જા ધરાવે છે
  • C
    ઉત્સર્જિત ઈલેક્ટ્રોનની સંખ્યા શરૂઆતની સંખ્યા કરતા ચોથા ભાગની થાય છે
  • D
    દરેક ઉત્સર્જિત ઈલેક્ટ્રોન શરૂઆતની ઉર્જા કરતા ચોથા ભાગની ઉર્જા ધરાવે છે

Explore More

Similar Questions

પાણીથી ભરેલી એક ડોલને $0.5 ~m$ લંબાઈના દોરડા સાથે બાંધવામાં આવી છે અને તેને શિરોલંબ સમતલમાં વર્તુળાકાર માર્ગે ફેરવવામાં આવે છે. વર્તુળના સૌથી નીચેના બિંદુએ તેનો લઘુત્તમ વેગ કેટલો હોવો જોઈએ જેથી પાણી બહાર ન ઢોળાય? $(g = 10 ~m/s^2)$

એક દડો સરક્યા વિના ગબડે છે. દડાના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર તેની ચક્રાવર્તનની ત્રિજ્યા $K$ છે. જો દડાની ત્રિજ્યા $R$ હોય,તો તેની કુલ ઊર્જાનો કેટલામો ભાગ તેની ચાકગતિ ઊર્જા સાથે સંકળાયેલો હશે?

$\int \tan ^{-1}\left(\sqrt{\frac{1-x}{1+x}}\right) d x$ ની કિંમત શોધો.

નીચેનામાંથી કયા મિશ્રણને ફ્યુઝન મિશ્રણ કહે છે?

$TMV$ (ટોબેકો મોઝેક વાયરસ) ના શોધક કોણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo