એક વ્યક્તિ $167 \ m$ દૂર આવેલા મકાનની સામે બંદૂક ચલાવે છે. જો અવાજની ઝડપ $334 \ m \ s^{-1}$ હોય,તો તે કેટલા સમયમાં પડઘો સાંભળશે તેની ગણતરી કરો. ($s$ માં)

  • A
    $0.5$
  • B
    $1.0$
  • C
    $2.0$
  • D
    $1.5$

Explore More

Similar Questions

સ્થિતિસ્થાપક તરંગો એટલે શું? સ્થિતિસ્થાપક તરંગોના બે પ્રકારોના નામ આપો.

$(a)$ શા માટે ધ્વનિ તરંગોને યાંત્રિક તરંગો કહેવામાં આવે છે? આ તરંગોના પરાવર્તનના બે વ્યવહારુ ઉપયોગો જણાવો.
$(b)$ એક પથ્થરને $125 \ m$ ઊંચા ટાવરની ટોચ પરથી ટાવરના પાયામાં રહેલા પાણીના તળાવમાં ફેંકવામાં આવે છે. ટોચ પર છબછબિયાંનો અવાજ ક્યારે સંભળાશે? $(g = 10 \ m s^{-2}$ અને ધ્વનિની ઝડપ $= 340 \ m s^{-1})$

લંબગત તરંગ (longitudinal wave) એટલે શું?

બેલ જારના પ્રયોગમાં,જેમ જેમ જારમાંથી હવા દૂર કરવામાં આવે છે તેમ,

$SONAR$ માં, આપણે શેનો ઉપયોગ કરીએ છીએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo