એક વ્યક્તિ $9 \, km$ નું અંતર $3 \, km/h$ ની ઝડપે,$25 \, km$ નું અંતર $5 \, km/h$ ની ઝડપે અને $30 \, km$ નું અંતર $10 \, km/h$ ની ઝડપે કાપે છે. તો તે વ્યક્તિની સરેરાશ ઝડપ $km/h$ માં શોધો.

  • A
    $5 \frac{9}{11}$
  • B
    $11 \frac{5}{9}$
  • C
    $9 \frac{5}{11}$
  • D
    $5 \frac{5}{11}$

Explore More

Similar Questions

ત્રણ છોકરાઓની સરેરાશ ઉંમર $15$ વર્ષ છે. જો તેમની ઉંમરનો ગુણોત્તર $3:5:7$ હોય,તો સૌથી મોટા છોકરાની ઉંમર કેટલા વર્ષ હશે?

$7$ ક્રમિક સંખ્યાઓની સરેરાશ $20$ છે. આ સંખ્યાઓમાં સૌથી મોટી સંખ્યા કઈ છે?

એક સાયકલ સવાર જે પ્રથમ,દ્વિતીય અને તૃતીય કિમીનું અંતર અનુક્રમે $20, 16$ અને $12 \, km/hr$ ની ઝડપે કાપે છે,તો તેની સરેરાશ ઝડપ ($km/hr$ માં) કેટલી હશે?

એક માણસ કાર દ્વારા તેની ઓફિસે $60 \, km/h$ ની ઝડપે જાય છે અને તે જ રસ્તે $20 \, km/h$ ની ઝડપે ઘરે પાછો ફરે છે. તેની સમગ્ર મુસાફરીની સરેરાશ ઝડપ શોધો ( $km/h$ માં).

એક પરીક્ષામાં વિદ્યાર્થીઓના જૂથના ગુણનો અંકગણિતીય મધ્યક $52$ હતો. તેમાંથી સૌથી તેજસ્વી $20\%$ વિદ્યાર્થીઓનો સરેરાશ સ્કોર $80$ અને સૌથી નબળા $25\%$ વિદ્યાર્થીઓનો સરેરાશ સ્કોર $31$ હતો. બાકીના $55\%$ વિદ્યાર્થીઓનો સરેરાશ સ્કોર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo