એક લોલક ઘડિયાળ જો તાપમાન $40^{\circ}C$ હોય તો દિવસમાં $12\;s$ ગુમાવે છે અને જો તાપમાન $20^{\circ}C$ હોય તો દિવસમાં $4\;s$ મેળવે છે. જે તાપમાને ઘડિયાળ સાચો સમય બતાવશે તે તાપમાન અને લોલકના સળિયાના ધાતુનો રેખીય પ્રસરણાંક $(\alpha)$ અનુક્રમે કેટલા હશે?

  • A
    $30^{\circ}C, \alpha = 1.85 \times 10^{-3}/^{\circ}C$
  • B
    $55^{\circ}C, \alpha = 1.85 \times 10^{-2}/^{\circ}C$
  • C
    $25^{\circ}C, \alpha = 1.85 \times 10^{-5}/^{\circ}C$
  • D
    $60^{\circ}C, \alpha = 1.85 \times 10^{-4}/^{\circ}C$

Explore More

Similar Questions

ચોક્કસ તાપમાને,અલગ-અલગ દ્રવ્યોના સળિયા $A$ અને સળિયા $B$ ની લંબાઈ અનુક્રમે $L_A$ અને $L_B$ છે. તેમના રેખીય પ્રસરણાંક અનુક્રમે $\alpha_A$ અને $\alpha_B$ છે. એવું અવલોકન કરવામાં આવે છે કે તેમની લંબાઈ વચ્ચેનો તફાવત તમામ તાપમાને અચળ રહે છે. ગુણોત્તર $L_A / L_B$ નીચેનામાંથી કયો છે?

જ્યારે ધાતુના ગોળાનું તાપમાન $50^{\circ} C$ જેટલું વધારવામાં આવે છે,ત્યારે તેના કદમાં $0.30 \%$ નો વધારો થાય છે. ધાતુનો રેખીય પ્રસરણાંક કેટલો હશે?

એક બાયમેટાલિક પટ્ટી બે સમાન પટ્ટીઓમાંથી બનાવવામાં આવે છે,એક તાંબાની અને બીજી પિત્તળની. બે ધાતુઓના રેખીય પ્રસરણાંક $\alpha_C$ અને $\alpha_B$ છે. ગરમ કરવા પર,પટ્ટીનું તાપમાન $\Delta T$ જેટલું વધે છે અને પટ્ટી વળીને $R$ ત્રિજ્યાનો ચાપ બનાવે છે. તો $R$ એ કોના પ્રમાણમાં છે?

$0^{\circ} C$ તાપમાને રહેલા $100 \; cm$ લંબાઈના સિલ્વરના સળિયાને $100^{\circ} C$ સુધી ગરમ કરવામાં આવે છે. તેની લંબાઈમાં $0.19 \; cm$ નો વધારો થાય છે. તો સિલ્વરના સળિયાનો કદ પ્રસરણાંક કેટલો હશે?

એક લુહાર બળદગાડાના લાકડાના પૈડા પર ગોળાકાર લોખંડની ફ્રેમ બેસાડે છે. $27^{\circ} C$ તાપમાને લાકડાના પૈડા અને ગોળાકાર લોખંડની ફ્રેમનો વ્યાસ અનુક્રમે $5.012 \ m$ અને $5 \ m$ છે. લોખંડની રીંગને લાકડાના પૈડા પર બેસાડવા માટે તેને કેટલા તાપમાન ($^{\circ} C$ માં) સુધી ગરમ કરવી જોઈએ? (લોખંડનો રેખીય પ્રસરણાંક $= 1.2 \times 10^{-5} \ ^{\circ} C^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo