એક કણ $a$ કંપનવિસ્તાર અને $E$ કુલ ઉર્જા સાથે સરળ આવર્ત ગતિ $(SHM)$ શરૂ કરે છે. કોઈ પણ ક્ષણે,તેની ગતિ ઉર્જા $\frac{3E}{4}$ હોય,તો તેનું સ્થાનાંતર $y$ કેટલું હશે?

  • A
    $y=\frac{a}{\sqrt{2}}$
  • B
    $y=a$
  • C
    $y=\frac{a}{2}$
  • D
    $y=\frac{a\sqrt{3}}{2}$

Explore More

Similar Questions

એક કણ $x = 0$ ની આસપાસ $x$-અક્ષ પર $A$ કંપવિસ્તાર સાથે સરળ આવર્ત ગતિ $(SHM)$ કરે છે. જ્યારે તેની સ્થિતિ ઊર્જા $(PE)$ તેની ગતિ ઊર્જા $(KE)$ જેટલી થાય,ત્યારે કણનું સ્થાન શું હશે?

$S.H.M.$ કરતા કણ માટે,જ્યારે સ્થાનાંતર $x$ હોય,ત્યારે તેની સ્થિતિઊર્જા અને પુનઃસ્થાપક બળને અનુક્રમે $E$ અને $F$ વડે દર્શાવવામાં આવે છે. $x, E$ અને $F$ વચ્ચેનો સંબંધ શું છે?

$S.H.M.$ કરતા કણ માટે,મધ્યમાન સ્થાનથી $x$ જેટલા સ્થાનાંતરે તેની સ્થિતિઊર્જા તેની ગતિઊર્જા કરતા $8$ ગણી છે. જો $A$ એ $S.H.M.$ નો કંપવિસ્તાર હોય,તો $x$ નું મૂલ્ય કેટલું થાય?

એક કણનું દળ $1 \ kg$ છે અને તે $x$-અક્ષ પર ગતિ કરે છે. તેના દોલનનો આવર્તકાળ $\frac{\pi}{2} \ s$ છે. $0.2 \ m$ ના સ્થાનાંતરે તેની સ્થિતિઊર્જા કેટલી હશે ($J$ માં)?

$SHM$ માં કણની કુલ યાંત્રિક ઉર્જા કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo