એક કણ $x$-અક્ષ પર $4\, cm$ કંપવિસ્તાર અને $1.2\, s$ આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. કણ દ્વારા $x = 2\, cm$ થી $x = +4\, cm$ સુધી જવા અને પાછા આવવા માટે લાગતો લઘુત્તમ સમય .... $s$ છે.

  • A
    $0.6$
  • B
    $0.4$
  • C
    $0.3$
  • D
    $0.2$

Explore More

Similar Questions

આપેલ $(V-T)$ આલેખમાં,દબાણ $P_1$ અને $P_2$ વચ્ચેનો સંબંધ શું છે?

નીચેનામાંથી કયું આણ્વીય હાઇડ્રાઇડ લુઈસ એસિડ તરીકે વર્તે છે?

એક પદાર્થને પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ વેગના $\frac{3}{4}$ ગણા વેગથી ઉપર ફેંકવામાં આવે છે. તે પ્રાપ્ત કરેલી ઊંચાઈ કેટલી હશે? (પૃથ્વીની ત્રિજ્યા $= R$)

ધારો કે $2 \sin^2 x + 3 \sin x - 2 > 0$ અને $x^2 - x - 2 < 0$. ($x$ રેડિયનમાં માપવામાં આવે છે). તો $x$ કયા અંતરાલમાં છે?

$20 \ g$,$30 \ g$ અને $50 \ g$ દળ ધરાવતા ત્રણ કણોના વેગ અનુક્રમે $10 \hat{i}$,$10 \hat{j}$ અને $10 \hat{k}$ છે. આ ત્રણ કણોના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo