એક કણ $3.5\, rad/s$ ની કોણીય ઝડપ અને $7.5\, m/s^2$ ના મહત્તમ પ્રવેગ સાથે હાર્મોનિક ગતિ કરે છે. તો દોલનનો કંપવિસ્તાર .... $m$ છે.

  • A
    $0.28$
  • B
    $0.36$
  • C
    $0.53$
  • D
    $0.61$

Explore More

Similar Questions

$SHM$ કણના વેગ અને પ્રવેગની દિશા જણાવો.

$SHM$ કરતા કણ માટે બળ અચળાંક શું છે?

સરળ આવર્ત ગતિ $(SHM)$ માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે. નીચેનામાંથી કયો તેનો પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ છે?

$X$-અક્ષ પર ગતિ કરતો એક કણ સરળ આવર્ત ગતિ (Simple Harmonic Motion) કરે છે,તો તેના પર લાગતું બળ નીચેનામાંથી કયું છે? (જ્યાં $A$ અને $K$ ધન અચળાંકો છે)

એક કણ સરળ આવર્ત ગતિ કરે છે,જ્યારે તે મધ્યમાન સ્થાનથી $4 \ cm$ અંતરે હોય ત્યારે તેનો પ્રવેગ $16 \ cm/s^2$ છે. તેનો આવર્તકાળ કેટલો હશે ($s$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo