$Z = 92$ ધરાવતું ન્યુક્લિયસ અનુક્રમે $\alpha$, $\alpha$, $\beta$-, $\beta$-, $\alpha$, $\alpha$, $\alpha$, $\alpha$, $\beta$-, $\beta$-, $\alpha$, $\beta^+$, $\beta^+$, $\alpha$, નું ઉત્સર્જન કરે છે, તો પરિણામી ન્યુક્લિયસનો $Z =$......
$76$
$78$
$82$
$74$
$231$, ${}^{231}A{c_{89}}$ માંથી બે $\beta - $ કણ, ચાર $\alpha- $ કણ એક, $\beta-$ કણ, એક $\alpha-$ ઉત્સેજિત થાય તો અંતિમ તત્વ
સ્થિર ન્યુકિલયસ ( પરમાણુ દળાંક $=A$ ) $ \alpha $ -કણને $v$ વેગથી ઉત્સર્જન કરતું હોય તો ન્યુકિલયસનો વેગ કેટલો થાય?
જો ન્યુક્લિયસમાંથી ગામા કિરણોના ઉત્સર્જનમાં ......
ન્યુક્લિયર પ્રક્રિયા $_Z{X^A}\, \to {\,_{Z + 1}}{Y^A}{ + _{ - 1}}{e^0} + \bar p$ શું દર્શાવે છે?
$_{92}U^{235}$ ન્યુક્લિયસ ન્યુટ્રોનનું શોષણ કરે છે અને $_{54}Xe^{139} , _{38}Sr^{94}$ અને $X$ માં વિખંડિત થાય છે. તેથી $'X'$ નીપજ શું થશે?