એક મ્યુટન્ટ સૂક્ષ્મજીવ જે તેની વૃદ્ધિ માટે જરૂરી સંયોજનનું સંશ્લેષણ કરવામાં અસમર્થ છે,પરંતુ જો તે સંયોજન બહારથી આપવામાં આવે તો તે વૃદ્ધિ પામી શકે છે,તેને શું કહેવામાં આવે છે?

  • A
    ઓક્સોટ્રોફ (Auxotroph)
  • B
    પ્રોટોટ્રોફ (Prototroph)
  • C
    ઓટોટ્રોફ (Autotroph)
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$A$ : $5S$ $rRNA$ અને તેની આસપાસનું પ્રોટીન સંકુલ $tRNA$ માટે જોડાણ સ્થાન પૂરું પાડે છે.
$R$ : $tRNA$ એ અસામાન્ય બેઝ ધરાવતું દ્રાવ્ય $RNA$ છે.

નીચેના વિધાનો વાંચો $:-$
$(i)$ સુકોષકેન્દ્રી $\text{mRNA}$ પોલીસીસ્ટ્રોનિક છે જ્યારે આદિકોષકેન્દ્રી $\text{mRNA}$ મોનોસીસ્ટ્રોનિક છે.
$(ii)$ આદિકોષકેન્દ્રી $\text{mRNA}$ કેપ-વિહીન અને ટેલ-વિહીન છે જ્યારે સુકોષકેન્દ્રી $\text{mRNA}$ કેપ અને ટેલ ધરાવે છે.
$(iii)$ આદિકોષકેન્દ્રી $\text{mRNA}$ નો પુરોગામી $\text{hnRNA}$ છે.
$(iv)$ પ્રતિકૃતિ (Replication) માં માત્ર એક જ શૃંખલા ટેમ્પલેટ તરીકે કાર્ય કરે છે.
$(v)$ સુકોષકેન્દ્રીઓમાં,પ્રત્યાંકન (Transcription) કોષકેન્દ્રમાં અને ભાષાંતર (Translation) કોષરસમાં થાય છે.
ઉપરોક્તમાંથી કયા વિધાનો સાચા છે?

Difficult
View Solution

રાસાયણિક રીતે $DNA$ એ $RNA$ થી કઈ બાબતમાં અલગ પડે છે?

$DNA$ માં હાજર પેન્ટોઝ શર્કરાનું બંધારણીય સૂત્ર આપેલું છે. વિકલ્પોમાંથી '$X$' તરીકે ચિહ્નિત સ્થાન માટે યોગ્ય જૂથ પસંદ કરો.

વ્યાખ્યા / સમજૂતી આપો:
$1.$ ન્યુક્લિઓટાઇડ
$2.$ સેન્ટ્રલ ડોગ્મા (પ્રસ્થાપિત પ્રણાલી)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo