ઈથેન,ઈથીન અને ઈથાઈનનું મિશ્રણ એમોનિયેકલ $AgNO_3$ દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે. જે વાયુઓ પ્રક્રિયા કર્યા વગર બાકી રહે છે તે છે

  • A
    ઈથેન અને ઈથીન
  • B
    ઈથેન અને ઈથાઈન
  • C
    ઈથીન અને ઈથાઈન
  • D
    માત્ર ઈથેન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું એમોનિયેકલ $AgNO_3$ સાથે સફેદ અવક્ષેપ આપતું નથી?

પ્રોપાઇનની $HgSO_4$ ની હાજરીમાં જલીય $H_2SO_4$ સાથે પ્રક્રિયા કરતા મુખ્ય નીપજ કઇ મળે છે?

Difficult
View Solution

$C_5H_8$ આણ્વીય સૂત્ર ધરાવતા શક્ય આલ્કાઈન્સની સંખ્યા કેટલી છે?

આલ્કાઇનમાંથી આલ્કીનની બનાવટ માટે નીચેનામાંથી કયું યોગ્ય છે?

જ્યારે એસીટીલીનને મરક્યુરીક સલ્ફેટ ધરાવતા મંદ સલ્ફ્યુરિક એસિડમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે બનતી નીપજમાં $\pi$-બંધની સંખ્યા જણાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo