$Cu, Cd, Cr$ અને $Fe$ ના ક્લોરાઇડના મિશ્રણને મંદ $HCl$ સાથે એસિડિક બનાવેલા પાણીમાં ઓગાળવામાં આવ્યું અને $H_2S$ વાયુ પસાર કરવામાં આવ્યો. તેને ગાળી લેવામાં આવ્યું,અને ત્યારબાદ બે ટીપાં $HNO_3$ ઉમેરીને ઉકાળવામાં આવ્યું. આ દ્રાવણમાં $NH_4Cl$ અને વધારામાં $NaOH$ ઉમેરીને ગાળી લેવામાં આવ્યું. ગળણ (filtrate) કોના માટે કસોટી આપશે :-

  • A
    સોડિયમ અને આયર્ન આયન
  • B
    કોપર અને ક્રોમિયમ આયન
  • C
    સોડિયમ અને ક્રોમિયમ આયન
  • D
    આયર્ન અને કેડમિયમ આયન

Explore More

Similar Questions

List-$I$ ને List-$II$ સાથે જોડો :
List-$I$ (ધાતુ આયન) List-$II$ (ગુણાત્મક વિશ્લેષણમાં સમૂહ)
$(a)$ $Mn^{2+}$ $(i)$ સમૂહ-$III$
$(b)$ $As^{3+}$ $(ii)$ સમૂહ-$IIA$
$(c)$ $Cu^{2+}$ $(iii)$ સમૂહ-$IV$
$(d)$ $Al^{3+}$ $(iv)$ સમૂહ-$IIB$

નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :

એસિડિક જલીય દ્રાવણમાં $Mn^{2+}$,$Ni^{2+}$,$Cu^{2+}$ અને $Hg^{2+}$ આયનોના મિશ્રણમાં $H_2S$ વાયુ પસાર કરતા શું અવક્ષેપિત થાય છે?

$0.3 \, M \, HCl$ ના દ્રાવણમાં $Hg^{2+}, Cd^{2+}, Sr^{2+}, Fe^{2+},$ અને $Cu^{2+}$ આયનો હાજર છે. તેમાં $H_2S$ ઉમેરતા કયા આયનો અવક્ષેપિત થશે?

$PbS$,$CuS$,$HgS$,$MnS$,$Ag_2S$,$NiS$,$CoS$,$Bi_2S_3$,અને $SnS_2$ માંથી,કાળા રંગના સલ્ફાઇડની કુલ સંખ્યા કેટલી છે?

આયનોની જોડી(ઓ) કઈ છે જેમાં મંદ $HCl$ ની હાજરીમાં $H_2S$ વાયુ પસાર કરવાથી $BOTH$ (બંને) આયનો અવક્ષેપિત થાય છે:
$(A) Ba^{2+}, Zn^{2+}$
$(B) Bi^{3+}, Fe^{3+}$
$(C) Cu^{2+}, Pb^{2+}$
$(D) Hg^{2+}, Bi^{3+}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo