$0.3 \ mol$ $H_2$ અને $0.3 \ mol$ $I_2$ ના મિશ્રણને $500 \ ^oC$ તાપમાને $10 \ L$ ના શૂન્યાવકાશિત ફ્લાસ્કમાં પ્રક્રિયા કરવા દેવામાં આવે છે. પ્રક્રિયા $H_2 + I_2 \rightleftharpoons 2HI$ છે,અને સંતુલન અચળાંક $K_c = 64$ મળે છે. સંતુલન સમયે પ્રક્રિયા પામ્યા વગરના $I_2$ નો જથ્થો $...... \ mol$ છે.

  • A
    $0.15$
  • B
    $0.06$
  • C
    $0.03$
  • D
    $0.2$

Explore More

Similar Questions

નીચે કેટલીક પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે. તે પ્રતિક્રિયા ઓળખો જેના માટે $K_p = K_c$ થાય.

$N_2$ અને $H_2$ વચ્ચે એમોનિયા બનાવવા માટેની પ્રક્રિયા માટે $500 \ ^oC$ તાપમાને $K_c = 6 \times 10^{-2}$ છે. આ પ્રક્રિયા માટે $K_p$ નું આંકડાકીય મૂલ્ય કેટલું થશે?

પ્રક્રિયા $H_2 + I_2 \rightleftharpoons 2HI$ માટે,$H_2$,$I_2$ અને $HI$ ની સંતુલન સાંદ્રતા અનુક્રમે $8.0 \ mol \ L^{-1}$,$3.0 \ mol \ L^{-1}$ અને $28.0 \ mol \ L^{-1}$ છે. આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક $(K_c)$ કેટલો થશે ($.66$ માં)?

પ્રક્રિયા $C_{(s)} + CO_{2(g)} \rightleftharpoons 2CO_{(g)}$ માટે $CO_2$ અને $CO$ ના આંશિક દબાણ અનુક્રમે $2.0 \ atm$ અને $4.0 \ atm$ છે. તો પ્રક્રિયા માટે $K_p$ ............ થશે.

પ્રક્રિયા $2AB_{(g)} \rightleftharpoons 2A_{(g)} + B_{2(g)}$ માટે; જો $AB$ નું પ્રારંભિક દબાણ $100 \ atm$ હોય અને સંતુલને કુલ દબાણ $125 \ atm$ થાય,તો સંતુલન અચળાંક $(K_p)$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo