નીચેની જોડીઓમાંથી અસંગત જોડી ઓળખો:

  • A
    એકી આંગળીવાળા (Odd toe) - ઘોડો
  • B
    ફેરેટિમા (Pheretima) - પેરાપોડિયા (Parapodia)
  • C
    હાઈડ્રા (Hydra) - નાઈડેરિયા (Cnidaria)
  • D
    કાસ્થિમય માછલી (Cartilaginous Fish) - શાર્ક

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રજાતિ તેના બે લક્ષણો અને સમુદાય/વર્ગ સાથે સાચી રીતે જોડાયેલ છે?

પક્ષીઓ અને સસ્તન વર્ગનાં પ્રાણીઓ નીચેના પૈકી કયા લક્ષણનો ઉપયોગ કરતાં નથી?

નીચેના સ્તંભોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(a.)$ સી ફેન (Sea fan) $(i)$ મેન્ડરીના (Mandarina)
$(b.)$ સી હેર (Sea hare) $(ii)$ ટીનિયા (Taenia)
$(c.)$ અરીય સમમિતિ (Radial symmetry) $(iii)$ ગોર્ગોનિયા (Gorgonia)
$(d.)$ અંતઃપરજીવી (Endoparasite) $(iv)$ એપ્લિસિયા (Aplysia)

$A$: વિહગ $(Aves)$ અને સસ્તન $(Mammals)$ વર્ગના પ્રાણીઓમાં હૃદય ચાર ખંડયુક્ત હોય છે.
$R$: સસ્તન પ્રાણીઓમાં મહાધમની કમાન $(aortic arch)$ ડાબી બાજુ વળે છે.

નીચેનામાંથી કયું એક જીવંત અશ્મિ (living fossil) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo