એક ધાતુ $M$ ને નાઇટ્રોજન વાયુમાં ગરમ કરતા $Y$ મળે છે. $Y$ ની $H_2O$ સાથે પ્રક્રિયા કરતા રંગહીન વાયુ મળે છે,જે $CuSO_4$ ના દ્રાવણમાંથી પસાર કરતા વાદળી રંગ આપે છે. $Y$ શું છે?

  • A
    $NH_3$
  • B
    $Mg(NO_3)_2$
  • C
    $Mg_3N_2$
  • D
    $MgO$

Explore More

Similar Questions

કઈ ધાતુ મંદ નાઈટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરીને એમોનિયમ નાઈટ્રેટ બનાવતી નથી?

એક ધાતુ $M$ ની $N_2$ સાથે પ્રક્રિયા થવાથી તે સંયોજન $A$ $(M_3N)$ આપે છે. $A$ ને ઊંચા તાપમાને ગરમ કરતા તે પાછો $M$ આપે છે અને $A$ ને $H_2O$ માં પસાર કરતા તેની સાથે પ્રક્રિયા કરી વાયુ $B$ આપે છે. $B$ ને $CuSO_4$ ના દ્રાવણમાંથી પસાર કરતા તે દ્રાવણને ઘેરા વાદળી રંગમાં ફેરવે છે. તો $A$ અને $B$ અનુક્રમે શું હશે?

સમૂહ-$1$ ના કયા તત્વની જલીયકરણ એન્થાલ્પી (hydration enthalpy) સૌથી વધુ છે? શા માટે?

નીચેની દરેક જોડીમાંથી પાણીમાં વધુ દ્રાવ્યતા ધરાવતું સંયોજન પસંદ કરો:
$(a) \, BeSO_4, BaSO_4$
$(b) \, NaCl, MgCl_2$
$(c) \, AgCl, AgI$

કઈ આલ્કલી ધાતુ જ્યોત કસોટીમાં વાદળી રંગનો પ્રકાશ ઉત્સર્જિત કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo