આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $2\, kg$ દળ ધરાવતા પદાર્થને $AB$ દોરી વડે લટકાવેલ છે. $2\, kg$ દળના બીજા છેડે તે જ પ્રકારની દોરી $CD$ બાંધેલી છે. નીચેની દોરીને આંચકા સાથે ખેંચવામાં આવે તો શું થાય ?

886-182

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જ્યારે નીચેની દોરી $CD$ને આંચકા સાથે બેંચવામાં આવે ત્યારે $CD$ દોરી તૂટી જશે કારણ કે $CD$ પરનું બાહ્યબળ (આંચકા વડે લાગતું બળ) તત્કાલ $AB$ દોરીમાં પ્રસરતું નથી.

Similar Questions

વિધાન: મુક્તપતન માં પદાર્થ નું વજન અસરકારક રીતે શૂન્ય જણાય છે.
કારણ: મુક્તપતન કરતાં પદાર્થ માટે ગુરુત્વપ્રવેગ શૂન્ય હોય.

  • [AIIMS 2014]

આપેલ તંત્ર માટે ખૂણો ${\theta _2}$ કેટલો થશે .

બળ $\to $ સમયના આલેખ નીચેનું ક્ષેત્રફળ કઈ ભૌતિક રાશિ આપે છે ?

ભારે પદાર્થને નિશ્ચિત પ્રવેગથી લાવવા માટે મોટા પ્રારંભિક પ્રયત્ન (બળ)ની જરૂર શાથી પડે છે ?

પદાર્થોની ગતિનું નિયંત્રણ થતું હોય તે માટેના સામાન્ય અનુભવો લખો.