ક્ષિતિજ સમાંતર સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાં $50 \; A$ નો વિદ્યુતપ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશામાં વહે છે. તારથી $2.5 \; m$ પૂર્વ દિશામાં આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર $B$ નું મૂલ્ય અને દિશા શોધો.

  • A
    $2 \times 10^{-5} \; T$
  • B
    $6 \times 10^{-5} \; T$
  • C
    $8 \times 10^{-6} \; T$
  • D
    $4 \times 10^{-6} \; T$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન અવરોધ અને લંબાઈ $d$ ધરાવતા તારના બનેલા ઘન નેટવર્કમાં સ્થાયી પ્રવાહ વહે છે. ઘન નેટવર્કને કારણે કેન્દ્ર $P$ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રવાહ $I$ સમક્ષિતિજ સમતલમાં બંધ માર્ગ પર વહે છે. આ માર્ગ $r$ અને $2r$ ત્રિજ્યા ધરાવતા આઠ ચાપનો બનેલો છે. દરેક ચાપનો ભાગ સામાન્ય કેન્દ્ર $P$ પર સમાન ખૂણો આંતરે છે. બિંદુ $P$ પર પ્રવાહ માર્ગ દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

Difficult
View Solution

એક અનંત લંબાઈનો સીધો વાહક આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાળવામાં આવ્યો છે. તેમાંથી $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે અને વર્તુળાકાર લૂપની ત્રિજ્યા $r$ છે. વર્તુળાકાર લૂપના કેન્દ્ર $O$ પર ચુંબકીય પ્રેરણ કેટલું હશે?

$R$ ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું $I_{1}$ પ્રવાહ વિષમઘડી દિશામાં વહન કરે છે. એક લાંબો સીધો તાર $x$-અક્ષની ઋણ દિશામાં $I_{2}$ પ્રવાહ વહન કરે છે. બંને એક જ સમતલમાં મૂકવામાં આવ્યા છે અને ગૂંચળાના કેન્દ્ર અને સીધા તાર વચ્ચેનું અંતર $d$ છે. $d$ ના કયા મૂલ્ય માટે ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે?

$+ve\;z$ દિશામાંથી જોતા ઘડિયાળની વિરુદ્ધ દિશામાં પ્રવાહ $I$ વહેતો હોય તેવો એક વાયરનો લૂપ $xy$ સમતલમાં આકૃતિમાં દર્શાવેલ છે. $yz$ સમતલ પર $a$ અંતરે (કોઇલની ત્રિજ્યા કરતા ઓછું) ચુંબકીય ક્ષેત્રના $\hat{j}$ ઘટક $(B_y)$ વિરુદ્ધ $z$ યામનો આલેખ કેવો દેખાશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo