$z$-અક્ષ પર રહેલા એક લાંબા સીધા તારમાં $I$ જેટલો વિદ્યુતપ્રવાહ ઋણ $z$-દિશામાં વહે છે. $z = 0$ સમતલમાં $(x, y)$ યામ ધરાવતા બિંદુએ ચુંબકીય સદિશ ક્ષેત્ર $\vec B$ કેટલું હશે?

  • A
    $\frac{{{\mu _0}I\,\left( {y\hat i - x\hat j} \right)}}{{2\pi \,\left( {{x^2} + {y^2}} \right)}}$
  • B
    $\frac{{{\mu _0}I\,\left( {x\hat i + y\hat j} \right)}}{{2\pi \,\left( {{x^2} + {y^2}} \right)}}$
  • C
    $\frac{{{\mu _0}I\,\left( {x\hat j - y\hat i} \right)}}{{2\pi \,\left( {{x^2} + {y^2}} \right)}}$
  • D
    $\frac{{{\mu _0}I\,\left( {x\hat i - y\hat j} \right)}}{{2\pi \,\left( {{x^2} + {y^2}} \right)}}$

Explore More

Similar Questions

જો $b+c=3a$ હોય,તો $\cot \frac{B}{2} \cot \frac{C}{2}$ ની કિંમત શું થાય?

પ્રવાહ માપતા ગેલ્વેનોમીટરની સંવેદનશીલતા $10 \Omega$ નો શંટ અવરોધ વાપરીને $\frac{1}{40}$ ગણી ઘટાડવામાં આવે છે. તો ગેલ્વેનોમીટરના અવરોધનું મૂલ્ય કેટલું હશે ($Omega$ માં)?

$A \rightarrow D$ એ $3$ તબક્કાઓમાં (પ્રાથમિક) થતી ઉષ્માશોષક પ્રક્રિયા છે.
$(i)$ $A \rightarrow B$ $\Delta H_{i} = +ve$
$(ii)$ $B \rightarrow C$ $\Delta H_{ii} = -ve$
$(iii)$ $C \rightarrow D$ $\Delta H_{iii} = -ve$
સ્થિતિ ઊર્જા ($y$-અક્ષ) વિરુદ્ધ પ્રક્રિયા નિર્દેશાંક ($x$-અક્ષ) વચ્ચેનો નીચેનામાંથી કયો આલેખ $A \rightarrow D$ ની પ્રક્રિયા પ્રોફાઇલને યોગ્ય રીતે રજૂ કરે છે?

ફાયકોબાયોન્ટ (Phycobiont) એટલે શું?

જો $^nP_4 = 30 \times ^nC_5$ હોય,તો $n = \dots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo