એક લેસર બીમને તેની તરંગલંબાઈના વર્ગ જેટલા ક્ષેત્રફળ પર કેન્દ્રિત કરી શકાય છે. એક $He-Ne$ લેસર $1 \, mW$ ના દરે ઉર્જાનું ઉત્સર્જન કરે છે અને તેની તરંગલંબાઈ $632.8 \, nm$ છે. કેન્દ્રિત બીમની તીવ્રતા કેટલી હશે?

  • A
    $1.5 \times 10^{13} \, W/m^2$
  • B
    $2.5 \times 10^9 \, W/m^2$
  • C
    $3.5 \times 10^{17} \, W/m^2$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

સૂર્યના વર્ણપટમાં દેખાતી ઘેરી રેખાઓ શેના કારણે હોય છે?

ખોટું વિધાન પસંદ કરો.

$600 \,nm$ તરંગલંબાઈની સાપેક્ષ તેજસ્વિતા (relative luminosity) $0.6$ છે. $555 \,nm$ પર $120 \,W$ ના રેડિયન્ટ ફ્લક્સ દ્વારા ઉત્પન્ન થતી તેજસ્વિતા જેવી જ તેજસ્વિતા ઉત્પન્ન કરવા માટે $600 \,nm$ ના કેટલા રેડિયન્ટ ફ્લક્સની જરૂર પડશે?

નીચેનામાંથી કઈ ઘટનાઓ પ્રકાશના તરંગવાદને સમર્થન આપે છે?
$(1)$ પ્રકીર્ણન (Scattering)
$(2)$ વ્યતિકરણ (Interference)
$(3)$ વિવર્તન (Diffraction)
$(4)$ ઘટ્ટ માધ્યમમાં પ્રકાશનો વેગ પાતળા માધ્યમ કરતા ઓછો હોય છે

એક પાંદડું જેમાં માત્ર લીલા રંગદ્રવ્યો છે,તેને $0.6328 \,\mu m$ તરંગલંબાઇ ધરાવતા લેસર પ્રકાશથી પ્રકાશિત કરવામાં આવે છે. તે કેવું દેખાશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo