માનવ મૂત્રપિંડ દ્વારા દરરોજ લગભગ $180\,L$ જેટલું પ્રવાહી ગળાય છે. મૂત્રપિંડ કણ (renal corpuscle) ની નીચેનામાંથી કઈ લાક્ષણિકતા આને યોગ્ય ઠેરવતી નથી?

  • A
    ગ્લોમેર્યુલર રુધિરકેશિકાઓ વિશાળ સપાટી ધરાવે છે.
  • B
    ગ્લોમેર્યુલર રુધિરકેશિકાઓ છિદ્રિષ્ઠ (fenestrated) હોય છે અને તેથી અન્ય રુધિરકેશિકાઓ કરતા વધુ ગાળણક્ષમ હોય છે.
  • C
    ગ્લોમેર્યુલર રુધિરકેશિકાઓમાં શરીરની અન્ય રુધિરકેશિકાઓ કરતા વધુ રુધિર દબાણ હોય છે.
  • D
    અપવાહી ધમનિકા (efferent arteriole) એ અભવાહી ધમનિકા (afferent arteriole) કરતા પહોળી હોય છે,જેના કારણે ગ્લોમેર્યુલસમાંથી રુધિરનો નિકાલ સરળતાથી થાય છે.

Explore More

Similar Questions

$A :$ ઇન્યુલિનનો ઉપયોગ કિડનીના કાર્ય,ખાસ કરીને ગ્લોમેર્યુલર ફિલ્ટરેશન રેટ $(GFR)$ ના પરીક્ષણ માટે થાય છે.
$R :$ ઇન્યુલિન એ ફ્રુક્ટન સંગ્રહિત પોલિસેકેરાઇડ છે.

$Ornithine$ ચક્રના કયા તબક્કે $Arginase$ ઉત્સેચકનો ઉપયોગ થાય છે?

મૂત્રપિંડમાંથી પસાર થયા પછી રુધિરના કયા ઘટકોમાં ફેરફાર થતો નથી?

ગ્લોમેરુલર અલ્ટ્રાફિલ્ટ્રેશન દરમિયાન નીચેનામાંથી કયો પદાર્થ રુધિરમાંથી બાઉમેનની કોથળીમાં ગળાઈને આવતો નથી?

મૂત્રનું બંધારણ:
$I.$ પાણી ...$A\%$
$II.$ યુરિયા ...$B\%$
$III.$ યુરિક એસિડ ...$C\%$
$IV.$ ક્ષાર ...$D\%$
આપેલા વિકલ્પોમાંથી $A, B, C$ અને $D$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo