હાઇડ્રોજન પરમાણુ તેની ધરા અવસ્થામાં $10.2 \ eV$ ઊર્જાનું શોષણ કરે છે. તો તેના કોણીય વેગમાનમાં થતો વધારો કેટલો હશે? (આપેલ પ્લાન્ક અચળાંક $h = 6.6 \times 10^{-34} \ J \cdot s$)

  • A
    $1.05 \times 10^{-34} \ J \cdot s$
  • B
    $3.16 \times 10^{-34} \ J \cdot s$
  • C
    $2.11 \times 10^{-34} \ J \cdot s$
  • D
    $4.22 \times 10^{-34} \ J \cdot s$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુ માટે બોહરની $7^{\text{th}}$ કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ $3.6 \times 10^6\,m/s$ છે. $3^{\text{rd}}$ કક્ષામાં ઇલેક્ટ્રોનની અનુરૂપ ઝડપ $m/s$ માં $........\times 10^6$ છે.

વિધાન $(A)$: ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય મોમેન્ટ $(\mu)$ મુખ્ય ક્વોન્ટમ આંક $(n)$ વધવાની સાથે ઘટે છે.
કારણ $(R)$: પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય મોમેન્ટ,$\mu \propto n$.

બોહરના પરમાણુમાં ઇલેક્ટ્રોનની બીજી સ્થિર કક્ષાની ત્રિજ્યા $R$ છે. $3$જી કક્ષાની ત્રિજ્યા $.........R$ થશે.

હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન $n_1$ થી $n_2$ માં સંક્રમણ કરે છે. જો પ્રારંભિક અવસ્થામાં ઇલેક્ટ્રોનનો આવર્તકાળ અંતિમ અવસ્થા કરતા આઠ ગણો હોય,તો:

હાઇડ્રોજન પરમાણુ ઉત્તેજિત અવસ્થામાંથી ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે છે ત્યારે $\lambda$ તરંગલંબાઇનો ફોટોન ઉત્સર્જિત કરે છે. ઉત્તેજિત અવસ્થાનો મુખ્ય ક્વોન્ટમ આંક $n$ નું મૂલ્ય કેટલું હશે?
($R$: રિડબર્ગ અચળાંક)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo