$210\, kg$ દળનો ઘોડો અને $25\, kg$ દળનો કૂતરો સમાન ઝડપે દોડી રહ્યા છે. બંનેમાંથી કોની પાસે વધુ ગતિઊર્જા છે? કેવી રીતે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) ગતિઊર્જાનું સૂત્ર $KE = \frac{1}{2} mv^{2}$ છે.
જ્યારે ઝડપ $(v)$ સમાન હોય,ત્યારે ગતિઊર્જા એ દળના સમપ્રમાણમાં હોય છે $(KE \propto m)$. તેથી,જેનું દળ વધારે હોય તેની ગતિઊર્જા પણ વધારે હોય છે.
અહીં ઘોડાનું દળ $(210\, kg)$ એ કૂતરાના દળ $(25\, kg)$ કરતા વધારે હોવાથી,ઘોડા પાસે વધુ ગતિઊર્જા છે.

Explore More

Similar Questions

એક કાર અને એક ટ્રક $60\, km h^{-1}$ ના સમાન વેગથી ગતિ કરી રહ્યા છે. કોની ગતિઊર્જા વધુ હશે? (ટ્રકનું દળ $ > $ કારનું દળ).

એન્જિનિયરિંગમાં પાવરના વ્યવહારુ એકમનું નામ આપો.

$360 \text{ m}$ ઊંડી ખાણમાંથી દર કલાકે $10^{5} \text{ kg}$ કોલસો બહાર કાઢવા માટે જરૂરી એન્જિનનો પાવર ગણો. [$g = 10 \text{ m s}^{-2}$ લો]

એક માણસ $20 \, m$ ઊંચી સીડી પરથી $10 \, kg$ નો પથ્થર નીચે પાડે છે. જ્યારે તે જમીન પર પહોંચે ત્યારે તેની ગતિઊર્જા કેટલી હશે? જમીન સાથે અથડાય તે પહેલાં તેની ઝડપ કેટલી હશે? ($g = 10 \, m s^{-2}$ લો)

એક હલકી અને એક ભારે વસ્તુનું વેગમાન સમાન છે. તેમની ગતિઊર્જાનો ગુણોત્તર શોધો. કોની ગતિઊર્જા વધારે હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo