એક આનુવંશિક રોગ જે ક્યારેય પિતાથી પુત્રમાં સંક્રમિત થતો નથી તે છે

  • A
    $X$-રંગસૂત્ર સંલગ્ન રોગ
  • B
    દૈહિક રંગસૂત્ર સંલગ્ન રોગ
  • C
    $Y$-રંગસૂત્ર સંલગ્ન રોગ
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

તડતડિયા (grasshopper) ની એક પ્રજાતિની વસ્તીમાં,કેટલાક સભ્યોમાં રંગસૂત્રોની સંખ્યા $23$ છે અને કેટલાક અન્ય સભ્યોમાં $24$ રંગસૂત્રો છે. આ પ્રજાતિમાં $23$ અને $24$ રંગસૂત્રો ધરાવતા સભ્યો . . . . . . છે.

મનુષ્યના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

મનુષ્યમાં રંગસૂત્રોની $23$મી જોડીને શું કહેવામાં આવે છે?

માનવ નરની આનુવંશિક ઓળખ કોના દ્વારા નક્કી કરવામાં આવે છે?

ડ્રોસોફીલામાં બ્રિજીસ દ્વારા આપવામાં આવેલ જનીનિક સંતુલન સિદ્ધાંત (genic balance theory) મુજબ,$\frac{X}{A}$ નો કયો ગુણોત્તર સુપર ફીમેલ (અતિ માદા) દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo